The original products brand will work under the slogan of Jai Jawan Jai Kisan.
In collaboration with the farmers and pastoralists of the village, the family of the martyred jawan will be provided with an annual food facility to the family and any citizen of India can take part in this good deed but will not be exempted from paying any tax in this service work.
The Original Products Brand
The main objectives of our organization are:
1) Our organization will put the products of farmers and pastoralists from all over India on our website so that any person in India can buy these products of very good quality at a low price.
2) There will be efforts by our organization to get the full price of agricultural products to the farmers.
3) From the day our organization sows the farmer, the farmer's produce will be placed on our website so that the customers can register in advance for its purchase.
3) Through our organization we are making an effort to save the cow mother who cannot give milk and Nandi who has reached old age by going to the slaughterhouse.
ઘી ઓરીજીનલ પ્રોડક્ટ્સ બ્રાન્ડ જય જવાન જય કિસાન ના નારા હેઠળ કામ કરશે.
જેમાં ગામનાં ખેડૂત અને પશુપાલકોનાં સાથ સહકાર દ્વારા જે ગામમાં શહીદ જવાનના પરિવારજનો રહેતા હશે તે પરિવારને વાર્ષિક અનાજની સુવિધા પુરી પાડવાનું કાર્ય કરશે અને આ સદ્કાર્યમાં ભારત દેશના કોઈપણ નાગરિક ભાગ લઇ શકશે પરંતુ આ સેવા કાર્યમાં કોઈપણ જાતનો ટેક્સ ભરવામાંથી મુક્તિ આપવામાં આવશે નહીં.
ઘી ઓરીજીનલ પ્રોડક્ટ્સ બ્રાન્ડ
અમારી સંસ્થાના મુખ્ય હેતુઓ :
૧) અમારી સંસ્થા દ્વારા ભારતભરના ખેડૂતો અને પશુપાલકો પાસેથી તેઓ દ્વારા ઉત્પાદિત પેદાશો અમારી વેબ સાઈટ ઉપર મુકીશું જેથી ભારતનો કોઈપણ વ્યક્તિ આ પેદાશો ખુબ જ સારી ગુણવત્તા ધરાવતી પેદાશો તે પણ ઓછી કિંમતે ખરીદી શકશે.
૨) અમારી સંસ્થા દ્વારા ખેડૂતોને ખેતપેદાશોનો પુરેપુરો ભાવ મળે તેવા પ્રયત્નો રહેશે.
૩) અમારી સંસ્થા જયારે ખેડૂત વાવણી કરશે તે દિવસથી જ ખેડૂતની ખેતપેદાશ અમારી વેબ સાઈટ પર મુકવામાં આવશે જેથી ગ્રાહકો તેની ખરીદી માટે અગાઉથી નોંધણી કરાવી શકશે.
૪) અમારી સંસ્થા દ્વારા ગાય માતા કે જે દૂધ નથી આપી શકતી અને નંદી કે જે ઉંમરલાયક થઇ ગયા છે તેઓને કતલખાને જતા બચાવવાનો એક પ્રયાસ કરી રહ્યા છીએ.